સાબરકાંઠાના ધારાસભ્ય વી.ડી. ઝાલા સામે કાર્યક્રતાઓનો રોષ

સાબરકાંઠા જિલ્લા ભાજપના કાર્યકરોનો વિરોધ વી.ડી.ઝાલા વિરુદ્ધ કાર્યકરો કલેકટરને આપશે આવેદનપત્ર મહિલા સદસ્યને અપમાનિત કર્યાનો ધારાસભ્ય પર લાગ્યો છે આક્ષેપ સાબરકાંઠામાં ભાજપના કાર્યક્રતાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.એક પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે.આજે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ કાર્યક્રતાઓને વિરોધ નોંધાવ્યો હતો,સાબરકાંઠા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત છે કાર્યકર્તાઓમાં ઉમેદવારને લઈને રોષ થમવાનું નામ લઇ રહ્યો નથી. 2 દિવસ પહેલા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયમાં મળેલી બેઠકમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાએ કરેલી બબાલનો વિડીયો વાયરલ થયો હતો જો કે આ બબાલ બાદ હવે ધારાસભ્યના નામ સાથે પત્રિકા વાયરલ થઇ છે.આ પત્રિકામાં ધારાસભ્ય વી.ડી.ઝાલા માફી માગે અને રાજીનામું આપે તેવી માગ કરાઇ છે. જૂથવાદ ચરમસીમાએ પત્રિકામાં તમામ કાર્યકર્તાઓને ખેસ અને ભાજપની ટોપી પહેરી શનિવારે વિરોધ નોંધાવવા આહવાન કરાયું છે.પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે.મહત્વનું આજે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન કરાયું હતુ.મહત્વનું છેકે ભાજપે સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા બાદ પણ નવા ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ યથાવત રહેતાં વિવાદ વકર્યો છે.સાબરકાંઠા ભાજપમાં ઉમેદવાર અને ધારાસભ્યો સામે પણ પત્રિકા વાયરલ થતાં પક્ષમાં ભારે જૂથવાદ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. શોભનાબેન બારૈયાની ટીકીટ રદ કરવા માંગ મહત્વપૂર્ણ છે કે ભાજપે ગુજરાતની 26 બેઠકો પૈકી 2 બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને બદલીને હેમાંગ જોશી અને સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ત્યારે સાબરકાંઠા બેઠક પર નવો ચહેરો જાહેર થતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે. ..અને શોભનાબેન બારૈયાને બદલવા માટેની માંગ ઉગ્ર બની છે. 

સાબરકાંઠાના ધારાસભ્ય વી.ડી. ઝાલા સામે કાર્યક્રતાઓનો રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સાબરકાંઠા જિલ્લા ભાજપના કાર્યકરોનો વિરોધ
  • વી.ડી.ઝાલા વિરુદ્ધ કાર્યકરો કલેકટરને આપશે આવેદનપત્ર
  • મહિલા સદસ્યને અપમાનિત કર્યાનો ધારાસભ્ય પર લાગ્યો છે આક્ષેપ

સાબરકાંઠામાં ભાજપના કાર્યક્રતાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે.એક પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે.આજે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ કાર્યક્રતાઓને વિરોધ નોંધાવ્યો હતો,સાબરકાંઠા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત છે કાર્યકર્તાઓમાં ઉમેદવારને લઈને રોષ થમવાનું નામ લઇ રહ્યો નથી. 2 દિવસ પહેલા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયમાં મળેલી બેઠકમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાએ કરેલી બબાલનો વિડીયો વાયરલ થયો હતો જો કે આ બબાલ બાદ હવે ધારાસભ્યના નામ સાથે પત્રિકા વાયરલ થઇ છે.આ પત્રિકામાં ધારાસભ્ય વી.ડી.ઝાલા માફી માગે અને રાજીનામું આપે તેવી માગ કરાઇ છે.

જૂથવાદ ચરમસીમાએ

પત્રિકામાં તમામ કાર્યકર્તાઓને ખેસ અને ભાજપની ટોપી પહેરી શનિવારે વિરોધ નોંધાવવા આહવાન કરાયું છે.પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે.મહત્વનું આજે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન કરાયું હતુ.મહત્વનું છેકે ભાજપે સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા બાદ પણ નવા ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ યથાવત રહેતાં વિવાદ વકર્યો છે.સાબરકાંઠા ભાજપમાં ઉમેદવાર અને ધારાસભ્યો સામે પણ પત્રિકા વાયરલ થતાં પક્ષમાં ભારે જૂથવાદ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.


શોભનાબેન બારૈયાની ટીકીટ રદ કરવા માંગ

મહત્વપૂર્ણ છે કે ભાજપે ગુજરાતની 26 બેઠકો પૈકી 2 બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને બદલીને હેમાંગ જોશી અને સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ત્યારે સાબરકાંઠા બેઠક પર નવો ચહેરો જાહેર થતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે. ..અને શોભનાબેન બારૈયાને બદલવા માટેની માંગ ઉગ્ર બની છે.