સાણંદના જાણીતા પાર્ટી પ્લોટમાં ધીંગાણું, કેટરિંગના સ્ટાફનો ફાર્મ સંચાલક સહિત ત્રણ પર જીવલેણ હુમલો, 11 સામે FIR
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Sanand Party Plot Violence News : સાણંદના જાણીતા પાર્ટી પ્લોટમાં રવિવારે(22 ફેબ્રુઆરી, 2026) બપોરે સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. લગ્ન પ્રસંગના ડેકોરેશન માટે જગ્યા ખાલી કરવાનું કહેતા કેટરર્સના સ્ટાફે ઉશ્કેરાઈ જઈને ફાર્મ સંચાલક અને તેમના સાથીદારો પર છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સાણંદ પોલીસે 11 જેટલાં શખસો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે.
શું હતી ઘટના?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

