શ્રાવણમાં સુરતીઓનો નવો ટ્રેન્ડ: શિવભક્તિ સાથે પ્રકૃતિના ખોળે પિકનિક, સોનગઢનું ગૌમુખ મહાદેવ બન્યું પ્રિય સ્થળ

Aug 4, 2025 - 00:30
શ્રાવણમાં સુરતીઓનો નવો ટ્રેન્ડ: શિવભક્તિ સાથે પ્રકૃતિના ખોળે પિકનિક, સોનગઢનું ગૌમુખ મહાદેવ બન્યું પ્રિય સ્થળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Tapi Songadh Gaumukh Mahadev: ખાણીપીણી અને ફરવાના શોખીન સુરતીઓ માટે વીકએન્ડ એટલે સામાન્ય રીતે દમણ કે સાપુતારાની વન-ડે પિકનિક. પરંતુ શ્રાવણ મહિનાની શરૂઆત થતા જ સુરતીઓના વીકએન્ડ પિકનિક સ્પોટ બદલાઈ જાય છે. શ્રાવણમાં શિવભક્તિ અને કુદરતી સૌંદર્ય માણવાનો અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમાં તાપી જિલ્લાના સોનગઢ નજીક આવેલું ગૌમુખ મહાદેવ મંદિર હવે માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ એક લોકપ્રિય કુદરતી ધામ તરીકે પણ ઉભરી આવ્યું છે.

ગૌમુખ મહાદેવ: શિવભક્તો અને પ્રકૃતિપ્રેમીઓનું સંગમસ્થાન

છેલ્લા કેટલાક વર્ષોથી સુરતીઓ માટે શ્રાવણ મહિનાના વીકએન્ડ એટલે શિવભક્તિ સાથે કુદરતના સાનિધ્યમાં દર્શન કરવાનું સ્થળ એટલે સોનગઢનું ગૌમુખ મહાદેવ મંદિર.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0