શિયાળામાં વિદ્યાર્થીઓને રાહત: ખાસ પ્રકાર-કલરના ગરમ કપડા પહેરવાની શાળાઓ નહીં પાડી શકે ફરજ
AI ImageAhmedabad DEO Circular : રાજ્યમાં હાલ શિયાળો અને ઉનાળો બેવડી સિઝનનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય છે. જો કે, શિયાળાની ઋતુની શરૂઆતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને ગણવેશ સિવાયના રંગીન એટલે કે ગરમ કપડા પહેરવાની છૂટ આપવા અંગે શાળાને સૂચના આપવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
AI Image |
Ahmedabad DEO Circular : રાજ્યમાં હાલ શિયાળો અને ઉનાળો બેવડી સિઝનનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય છે. જો કે, શિયાળાની ઋતુની શરૂઆતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને ગણવેશ સિવાયના રંગીન એટલે કે ગરમ કપડા પહેરવાની છૂટ આપવા અંગે શાળાને સૂચના આપવામાં આવી છે.