શિક્ષણ સહાયક ભરતી-2024નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર, 16 જૂન સુધી DEOની કચેરીએ ઉમેદવારો વાંધો રજૂ કરી શકાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
![]() |
AI Image |
Teaching Assistant Recruitment-2024: ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024ની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીની આજે 13 જૂન 2025ના રોજ કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે.
What's Your Reaction?






