શાળામાં પુસ્તકો મોડા પહોંચશે તો પણ શિક્ષણ નહીં અટકે, ઓનલાઈન e-Booksથી ભણાવી શકશે શિક્ષકો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gsbstb Online E-Books: રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પૂર્વે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તક વિતરણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત બોર્ડ સંલગ્ન પ્રાથમિકથી લઈને હાયર સેકન્ડરી શાળાઓ સુધીના તમામ માધ્યમોના પાઠ્યપુસ્તકો નિયત સમયમર્યાદામાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે વહીવટી તંત્ર દ્વારા માઇક્રો-પ્લાનિંગ કરવામાં આવ્યું છે. નવા સત્રમાં જો પુસ્તકો મોડા પહોંચશે તો પણ શિક્ષણ નહીં અટકે તેવી વ્યવસ્થા સાથે 'ડિજિટલ પ્લાન-B' તૈયાર કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય અવરોધો છતાં કિંમતો કાબૂમાં
ચાલુ શૈક્ષણિક વર્ષે વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક નવા વિષયોનો ઉમેરો કરી પાઠ્યપુસ્તક નિર્માણની પ્રક્રિયા સમયસર શરૂ કરાઈ હતી.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

