શહેરમાં મેગા દબાણ ડ્રાઈવ ઃ સરકારી જમીનમાંથી વધુ ૮૧ ઝુંપડા હટાવાયા
સેક્ટર એકમાં કાંસની બંને બાજુ ફેન્સીંગની કામગીરી શરૃમહાનગરપાલિકાની આગેવાનીમાં તમામ વિભાગોને સાથે રાખી સિવિલ હોસ્પિટલ પ્રવેશદ્વાર,સેક્ટર-૧૨, સેક્ટર ૧ અને સેક્ટર ૧૬માં ઝુંબેશ હાથ ધરવામાં આવીગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની આગેવાનીમાં તમામ વિભાગો સાથેની સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશ ડ્રાઇવ શરૃ કરવામાં આવી છે ત્યારે શહેરના સેક્ટર ૧, સેક્ટર ૧૬, સેક્ટર ૧૨માંથી ૮૧થી વધુ ઝુંપડાના દબાણ હટાવવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સેક્ટર એકમાં કાંસની બંને બાજુ ફેન્સીંગની કામગીરી શરૃ
મહાનગરપાલિકાની આગેવાનીમાં તમામ વિભાગોને સાથે રાખી સિવિલ હોસ્પિટલ પ્રવેશદ્વાર,સેક્ટર-૧૨, સેક્ટર ૧ અને સેક્ટર ૧૬માં ઝુંબેશ હાથ ધરવામાં આવી
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની આગેવાનીમાં તમામ વિભાગો સાથેની સંયુક્ત દબાણ હટાવ ઝુંબેશ ડ્રાઇવ શરૃ કરવામાં આવી છે ત્યારે શહેરના સેક્ટર ૧, સેક્ટર ૧૬, સેક્ટર ૧૨માંથી ૮૧થી વધુ ઝુંપડાના દબાણ હટાવવામાં આવ્યા હતા.