'શરિયત વિરોધી કાયદો નામંજૂર', અમદાવાદમાં AIMIM દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ

Mar 21, 2026 - 17:00
'શરિયત વિરોધી કાયદો નામંજૂર', અમદાવાદમાં AIMIM દ્વારા યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

AIMIM Protests UCC in Ahmedabad: ગુજરાત વિધાનસભામાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ પસાર થવાની હિલચાલ વચ્ચે આજે (21મી માર્ચ) અમદાવાદમાં વિરોધના સૂર ઉઠ્યા છે. રમજાન ઈદના તહેવારના દિવસે જ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન(AIMIM) પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જુમ્મા મસ્જિદ બહાર એકત્ર થઈને UCC બિલ સામે દેખાવો કર્યો હતો.

'UCC હટાવો, દેશ બચાવો'ના નારા સાથે દેખાવો

મળતી માહિતી અનુસાર, AIMIMના કાર્યકર્તાઓ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને મસ્જિદની બહાર ઉતરી આવ્યા હતા. દેખાવકારોએ  'UCC હટાવો, દેશ બચાવો', 'UCC રદ કરો' અને 'શરિયત વિરોધી કાયદો નામંજૂર' જેવા નારા લગાવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0