વેકેશન પર યુદ્ધનું ગ્રહણ! ગુજરાતીઓએ ફરવાનું માંડી વાળ્યું, ટૂર ઓપરેટરો 'ઘાયલ'
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Tour Operators Loss: ઈઝરાયલ-અમેરિકા, ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. જેના લીધે ગુજરાતના ટુર ઓપરેટરો આર્થિક રીતે ઘાયલ થયા છે. ખાડી દેશોમાં યુદ્ધને લીધે દુબઈ, તૂર્કીયે, ઓમાન ટુર તો હાલ બંધ છે. ઉનાળુ વેકેશનમાં દુબઈમાં ટુરિસ્ટોનું વધુ બુકિંગ થશે તેવી ધારણા ખોટી પડી છે. એટલું જ નહીં, ટ્રાવેલ્સ એજન્ટોએ દુબઈમાં હોટલ-રિસોર્ટમાં એડવાન્સ પેટે આપેલા લાખો કરોડો રૂપિયા પણ હાલ પૂરતા ભરાયા છે. ટુર ઓપરેટરોના મતે, યુદ્ધને લીધે ટુરિસ્ટોએ ફરવાનું માંડી વાળ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

