વીજલાઇન નાખવાની કામગીરી સામે જ્વલનશીલ પદાર્થ છાંટી ખેડૂતનો આત્મવિલોપનનો પ્રયાસ

- લખતરના તાવીની સીમમાં ખાનગી કંપનીની મનમાની સામે ખેડૂતો આકરા પાણીએ- ભોગ બનનાર ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો : અંદાજે ૧૦થી વધુ ખેડૂતોની પોલીસે અટકાયત કરીસુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી કંપની (ઝેટકો) દ્વારા વીજલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે પરંતુ ખેડૂતોમાં આ કામગીરીને ધ્યાને લઈ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લખતર તાલુકાના તાવી કામગની સીમમાં વિજલાઈન નાંખવાની કામગીરીનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેમાં એક ખેડૂતે જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે ખેડૂતને ઝડપી લઈ આત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને ખેડૂતોની અટકાયત કરી હતી.લખતરના ચોરણીયાથી તલસાણા ગામ સુધી ઝેટકો કંપની દ્વારા ૪૦૦ કે.

વીજલાઇન નાખવાની કામગીરી સામે જ્વલનશીલ પદાર્થ છાંટી ખેડૂતનો આત્મવિલોપનનો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- લખતરના તાવીની સીમમાં ખાનગી કંપનીની મનમાની સામે ખેડૂતો આકરા પાણીએ

- ભોગ બનનાર ખેડૂતને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો : અંદાજે ૧૦થી વધુ ખેડૂતોની પોલીસે અટકાયત કરી

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી કંપની (ઝેટકો) દ્વારા વીજલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે પરંતુ ખેડૂતોમાં આ કામગીરીને ધ્યાને લઈ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લખતર તાલુકાના તાવી કામગની સીમમાં વિજલાઈન નાંખવાની કામગીરીનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેમાં એક ખેડૂતે જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે ખેડૂતને ઝડપી લઈ આત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને ખેડૂતોની અટકાયત કરી હતી.

લખતરના ચોરણીયાથી તલસાણા ગામ સુધી ઝેટકો કંપની દ્વારા ૪૦૦ કે.