વિધર્મી સાથે લગ્ન કરનાર મહિલાએ બે વર્ષમાં ત્રાસથી કંટાળીને ફરિયાદ કરી

Mar 12, 2026 - 18:00
વિધર્મી સાથે લગ્ન કરનાર મહિલાએ બે વર્ષમાં ત્રાસથી કંટાળીને ફરિયાદ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara : વડોદરાના આજવા વિસ્તારમાં નિમેટા રોડ ઉનડદીપ સોસાયટીમાં રહેતા પાયલ ઉર્ફે સકીના સલમાન પઠાણી બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવી છે કે હું છેલ્લા બે મહિનાથી મારા માતા રાધા રાજપૂત સાથે રહું છું. વર્ષ 2024માં સલમાન સલીમ ખાન પઠાણ (રહે-એકતા નગર, આજવા રોડ) સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. વર્ષ 2025 માં હું મારી સાસરીમાં રહેતી હતી ત્યારે મારા પતિને અન્ય કોઈ મહિલા સાથે સંબંધ હોવાની મને જાણાતા મેં મારા પતિને પૂછતા તેમને મને માર માર્યો હતો.

ત્યારબાદ તેના પરિવારના સભ્યો દ્વારા મને સમજાવતા હું ફરીથી પિયરમાં રહેવા માટે ગઈ હતી ત્યારબાદ પણ મારા પતિ મને ત્રાસ આપી માર મારતા હતા. 14-1-2026 ના રોજ મારા પતિએ મને માર મારતા હું પિયર જતી રહી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0