વાવ પેટાચૂંટણી: NOTA-અપક્ષે ગુલાબસિંહના સમીકરણો ખોટા પાડ્યા? ભાભરે આપ્યો મોટો ફટકો

Vav By Elaction Results: વાવ વિધાનસભાની પેટાચૂંટણીએ ગુજરાતની રાજનીતિમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. આ ચૂંટણી માત્ર એક બેઠક માટેની જંગ નહોતી, પરંતુ પ્રતિષ્ઠા અને રાજકીય વર્ચસ્વનો સંગ્રામ હતો. ચૂંટણીના પરિણામે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે અને રાજકીય વિશ્લેષકો માટે વિશ્લેષણનો વિષય બની છે.વાવ બેઠકની પેટા ચૂંટણી શરૂઆતથી જ રસાકસીભરી રહી હતી. પરિણામના દિવસે એક-એક રાઉન્ડની ગણતરીએ લોકોની ઉત્સુકતા વધારી હતી.

વાવ પેટાચૂંટણી: NOTA-અપક્ષે ગુલાબસિંહના સમીકરણો ખોટા પાડ્યા? ભાભરે આપ્યો મોટો ફટકો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vav By Elaction Results: વાવ વિધાનસભાની પેટાચૂંટણીએ ગુજરાતની રાજનીતિમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. આ ચૂંટણી માત્ર એક બેઠક માટેની જંગ નહોતી, પરંતુ પ્રતિષ્ઠા અને રાજકીય વર્ચસ્વનો સંગ્રામ હતો. ચૂંટણીના પરિણામે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે અને રાજકીય વિશ્લેષકો માટે વિશ્લેષણનો વિષય બની છે.

વાવ બેઠકની પેટા ચૂંટણી શરૂઆતથી જ રસાકસીભરી રહી હતી. પરિણામના દિવસે એક-એક રાઉન્ડની ગણતરીએ લોકોની ઉત્સુકતા વધારી હતી.