VIDEO: 'અનામત માથાનો દુખાવો બની રહી છે...', ભાભરમાં ભાજપના મહિલા નેતાનું વિવાદિત નિવેદન
Banaskantha News : દેશભરમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતના બનાસકાંઠાના ભાભરમાં નગરપાલિકા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ મહિલા નેતાએ અનામત મુદ્દે નિવેદન આપ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રદેશ મંત્રીએ જાહેર મંચ પરથી અનામતનો વિરોધ કરીને કહ્યું કે, 'અનામત માથાનો દુખાવો બની રહી છે' તેવું વિવાદિત નિવેદન આપતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું.ગુજરાતના જામનગર જિલ્લાના ભાભરના આઝાદ ચોક ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાય હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Banaskantha News : દેશભરમાં 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે ગુજરાતના બનાસકાંઠાના ભાભરમાં નગરપાલિકા ખાતે યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમ દરમિયાન ભાજપના વરિષ્ઠ મહિલા નેતાએ અનામત મુદ્દે નિવેદન આપ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના ભાજપના પ્રદેશ મંત્રીએ જાહેર મંચ પરથી અનામતનો વિરોધ કરીને કહ્યું કે, 'અનામત માથાનો દુખાવો બની રહી છે' તેવું વિવાદિત નિવેદન આપતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું.
ગુજરાતના જામનગર જિલ્લાના ભાભરના આઝાદ ચોક ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાય હતી.