રાજ્ય સરકારના કર્મચારીઓએ મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાની કરી માગ, મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Demand For Increase In DA : કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરીને તેમને દિવાળીની ભેટ આપી છે. પરંતુ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થા-એરિયર્સની જાહેરાત ન કરતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ભીપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ પટેલને રજૂઆત કરી કેન્દ્ર સરકારની જેમ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની માગ કરી છે. રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રીએ શું કહ્યું? ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્રના ધોરણો મુજબ રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50 ટકાથી વધારો કરીને 53 ટકા કરવો જોઈએ.

રાજ્ય સરકારના કર્મચારીઓએ મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારાની કરી માગ, મુખ્યમંત્રીને લખ્યો પત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Dearness Allowance

Demand For Increase In DA : કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરીને તેમને દિવાળીની ભેટ આપી છે. પરંતુ રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થા-એરિયર્સની જાહેરાત ન કરતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ભીપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ પટેલને રજૂઆત કરી કેન્દ્ર સરકારની જેમ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવાની માગ કરી છે. 


રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રીએ શું કહ્યું? 

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરત ચૌધરીએ જણાવ્યું હતું કે, કેન્દ્રના ધોરણો મુજબ રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50 ટકાથી વધારો કરીને 53 ટકા કરવો જોઈએ.