ગુજરાતમાં વધુ એક લવ જેહાદ : 'જીયાદે' જીગર બનીને કચ્છની યુવતીને ફસાવી, દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ

Love Jihad Case in Kutch : ગુજરાતમાં વારંવાર લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે કચ્છના માંડવીના ગોધરા ગામે લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મુસ્લિમ યુવકે હિન્દુ નામની આઈડી બનાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા અને બીભત્સ ફોટા વાયરલ કરીને સગાઈ તોડાવી નાખી હતી. ત્યારે હવે આ મામલે આરોપી સામે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -