વારસિયાના એસ.કે. મેદાનમાં પેવર બ્લોક અને કાટમાળ ઠલવાતાં લોકોમાં રોષ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વારસિયાના એસ.કે. રમતગમત મેદાનમાં છેલ્લા કેટલાક દિવસોથી પેવર બ્લોક તથા કન્સ્ટ્રક્શનનો કચરો ઠલવાતા સ્થાનિક રહીશોએ વિરોધ પ્રદર્શિત કરી મેદાનમાંથી કચરો દૂર કરવાની માંગ કરી હતી.
વારસિયા વિસ્તારમાં અગાઉ છ થી સાત મેદાનો હતાં, પરંતુ હવે માત્ર આ એક જ મેદાન બચ્યું છે. કોર્પોરેશન દ્વારા અહીં જૂના પેવર બ્લોક નાખવામાં આવ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

