વાપી હાઈવે પર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બકરા ભરેલી ટ્રક પકડાઈ, ગેરકાયદેસર પશુ હેરાફેરી કરનારા 7ની ધરપકડ, 2 વોન્ટેડ

Jun 1, 2025 - 22:30
વાપી હાઈવે પર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બકરા ભરેલી ટ્રક પકડાઈ, ગેરકાયદેસર પશુ હેરાફેરી કરનારા 7ની ધરપકડ, 2 વોન્ટેડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vapi News: વલસાડ જિલ્લામાં વાપી હાઈવે પર પોલીસે ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ બકરા ભરીને જતી એક ટ્રકને પીછો કરીને પકડી પાડી છે. આ મામલે પોલીસે ટ્રક ચાલક સહિત સાત આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. પશુઓને રાજસ્થાનના જયપુરથી ભરીને મુંબઈના ભિવંડી લઈ જવામાં આવી રહ્યા હતા.

વાપી હિંસા નિવારણ સંઘના પ્રમુખ રાજેશ શાહે વાપી હાઈવે પરથી ગેરકાયદેસર પશુ ભરેલી ટ્રક પસાર થતી હોવાની જાણ વલસાડ પોલીસ કંટ્રોલને કરી હતી. જેને પગલે વાપી ટાઉન પોલીસે બલીઠા હાઈવે પર વોચ ગોઠવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0