વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત વડનગર ખાતે સમી સાંજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Oct 10, 2025 - 11:30
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત વડનગર ખાતે સમી સાંજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કોન્ફરન્સના પ્રારંભ બાદ, મહેમાનો માટે ઐતિહાસિક અને પ્રાચીન શહેર વડનગર ખાતે સમી સાંજે એક ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાંસ્કૃતિક સંધ્યામાં કલાકારોએ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને હેરીટેજ થીમ પર આધારિત ગરબા સહિતના પરંપરાગત નૃત્યોની દિલકશ પ્રસ્તુતિ આપી હતી. ગુજરાતના સમૃદ્ધ વારસાને ઉજાગર કરતા આ કાર્યક્રમથી દેશ-વિદેશના પ્રતિનિધિઓ અત્યંત પ્રભાવિત થયા હતા અને ગુજરાતની કલા-સંસ્કૃતિની સુંદર ઝલક માણી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0