વરસાદથી ક્ષતિગ્રસ્ત બનેલા સુરેન્દ્રનગર જિલ્લાના રસ્તાઓના સમારકામની કામગીરી પૂરજોશમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વરસાદથી ક્ષતિગ્રસ્ત બનેલા સુરેન્દ્રનગર જિલ્લાના રસ્તાઓના સમારકામની કામગીરી પૂરજોશમાં શરૂ કરાઈ છે, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા વઢવાણ-ખોલડીયાદ-ફુલગ્રામ રોડ પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે.
What's Your Reaction?