વડોદરામાં ભાજપ આયોજિત 'હેપ્પી ગ્રુપ ક્રિકેટ ટુર્નામેન્ટ'માં બે ટીમો વચ્ચે અથડામણ : બેટ-સ્ટમ્પ વડે છુટા હાથની મારામારી, ચાર ઘાયલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadodara Cricket Tournament : વડોદરા છાણી ટીપી 13 વિસ્તારમાં રમશે ગુજરાત જીતશે ગુજરાત સૂત્ર અંતર્ગત હેપ્પી ગ્રુપ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગત તારીખ 20મી મેથી શરૂ થયું હતું. ગઈકાલે રાત્રે ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન બે ટીમો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને સામસામે છુટા હાથની મારામારી થતા ત્રણથી ચાર વ્યક્તિને ઈજા પહોંચી હતી. જે બાદ પોલીસે સ્થળ પર પહોંચી જઈ મામલો શાંત પાડ્યો હતો. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્ત યુવકને 108 દ્વારા સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યો હતો.
What's Your Reaction?






