વડોદરામાં ગેસ ચેમ્બર જેવી સ્થિતિ: ગોરવા-સુભાનપુરામાં રાત્રે ઝેરી ગેસ છોડાતો હોવાનો આક્ષેપ, આંદોલનની ચીમકી

Mar 8, 2026 - 16:00
વડોદરામાં ગેસ ચેમ્બર જેવી સ્થિતિ: ગોરવા-સુભાનપુરામાં રાત્રે ઝેરી ગેસ છોડાતો હોવાનો આક્ષેપ, આંદોલનની ચીમકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Pollution: વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના સમયે હવામાં ઝેરી કેમિકલ ગેસ છોડવાનો સિલસિલો યથાવત્ રહેતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગોરવા અને સુભાનપુરા સહિતના વિસ્તારોમાં ફેલાતી અસહ્ય દુર્ગંધને પગલે સ્થાનિકોનું જીવવું દુષ્કર બન્યું છે, જેને લઈને હવે સામાજિક કાર્યકરોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે.

જન આરોગ્ય સામે ગંભીર ખતરો

સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે આ મામલે તંત્રને આડે હાથ લેતા જણાવ્યું છે કે, 'દરરોજ રાત્રે ચોક્કસ સમયે હવામાં ઝેરી ગેસ છોડવામાં આવે છે. આ પ્રદૂષિત હવાને કારણે હજારો નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ અને ગભરામણ, આંખોમાં અસહ્ય બળતરા અને ચામડીના રોગો અને એલર્જીનું વધતું પ્રમાણ સહિતની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0