વડોદરામાં 14 વર્ષની સગીરાને 3 કલાક ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું, બેની ધરપકડ

Jan 9, 2026 - 15:30
વડોદરામાં 14 વર્ષની સગીરાને 3 કલાક ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું, બેની ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Crime News: વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં તેના ઉપર પરિસ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક પગલા લઈ બે જણાને ઝડપી પાડ્યા હતા. નવા યાર્ડ વિસ્તારમાં રહેતી 14 વર્ષથી સગીરા ગઈકાલે દુકાને કોઈ ચીજ વસ્તુ લેવા ગઈ હતી તે દરમિયાન ત્યાં બેઠેલા બે યુવકોએ તેની સાથે વાતચીત કરીને નજીકના મકાનમાં લઈ ગયા હતા.

ત્રણથી ચાર કલાક સુધી સગીરાને ગોંધી રાખી બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની વિગતો બહાર આવી છે. સગીરાની બુમ સાંભળી આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0