ગુજરાત AAPને ડબલ ઝટકો: વડોદરામાં 40 કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો, દેડિયાપાડા તાલુકા પ્રમુખનું રાજીનામું

Apr 18, 2026 - 20:30
ગુજરાત AAPને ડબલ ઝટકો: વડોદરામાં 40 કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો, દેડિયાપાડા તાલુકા પ્રમુખનું રાજીનામું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat AAP Workers Join BJP: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન ગુજરાત AAPને ડબલ ઝટકો લાગ્યો છે. જેમાં વડોદરામાં 40 AAPના કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો છે, જ્યારે નર્મદાના દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડા તાલુકાના પ્રમુખે રાજીનામું આપ્યું છે.

વડોદરામાં 40 AAPના કાર્યકરોએ કેસરીયો ધારણ કર્યો

વડોદરામાં ભાજપના કાર્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં AAPના પ્રવક્તા શીતલ ઉપાધ્યાય અને નેતા વિઠ્ઠલ આયર સહિત 40 જેટલાં સક્રિય કાર્યકરોએ ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0