વડોદરાનો ગુમ થયેલો હેડ કોન્સ્ટેબલ હરિદ્વારથી મળ્યો, ઘર છોડતા પહેલા લખી હતી અંતિમ ચિઠ્ઠી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Vadoara News: વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અલ્પેશ ખોડાજી સોમવારે (નવમી જૂન) ઘરે એક ચિઠ્ઠી લખીને નીકળી ગયો હતો. આ મામલે પાણીગેટ પોલીસે ગુમ હેડ કોન્સ્ટેબલની શોધખોળ શરૂ કરતા તે હરિદ્વારથી મળી આવ્યો છે. હાલ હેડ કોન્સ્ટેબલ હાલ હરિદ્વાર પોલીસના કબજામાં છે અને તેને વડોદરા લાવ્યા બાદ સમગ્ર મામલે તાપસ કરાશે.
હેડ કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલી નવા પોલીસ લાઈનમાં રહેતા અલ્પેશ ખોડાજી (મૂળ રહેવાસી બનાસકાંઠા, વાવ: વેજિયા) બાપોદ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.
What's Your Reaction?






