વડોદરાની દેવ નદીમાં મગરે રાતે યુવકનો શિકાર કર્યો, સવારે મૃતદેહ પાણીમાં તરતો મળ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Crocodile Attack: વડોદરાના વાઘોડિયા તાલુકાના કાગડીપુરા ગામે મગરના હુમલાની એક અત્યંત ભયાનક ઘટના સામે આવી છે. દેવ નદીમાં પાણી લેવા ગયેલા એક યુવકને મગર ખેંચી ગયો હતો અને કલાકો સુધી તેનો મૃતદેહ મોઢામાં દબોચીને નદીમાં ફરતો રહ્યો હતો. આખરે આજે (આઠમી મે) સવારે મગરે મૃતદેહ છોડી દેતા ગ્રામજનોએ ભારે જહેમત બાદ તેને બહાર કાઢ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, વાઘોડિયાના વ્યારા નજીક આવેલા કાગડીપુરા ગામે રહેતો મિથુન વસાવા નામનો યુવક ગઈકાલે (સાતમી મે) બપોરે દેવ નદીના કિનારે પાણી લેવા માટે ગયો હતો.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

