વડોદરાના વાતાવરણમાં પલટો : સવારે અમી છાંટણા, તા.15 જૂનથી શરૂ થતી ચોમાસાની સિઝન સમયસર હોવાનું અનુમાન

Jun 13, 2025 - 15:00
વડોદરાના વાતાવરણમાં પલટો : સવારે અમી છાંટણા, તા.15 જૂનથી શરૂ થતી ચોમાસાની સિઝન સમયસર હોવાનું અનુમાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Weather Update : વડોદરા શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવતા વહેલી સવારે વાદળા ગોરંભાતા વરસાદના અમીછાંટણાથી રોડ રસ્તા ભીના થઈ ગયા હતા. જોકે રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ સામાન્ય રીતે 15 જૂનથી થતો હોય છે. આમ ચોમાસાની સિઝનને બે દિવસ બાકી છે ત્યારે હવે લાગે છે કે, સમયસર ચોમાસાનો પ્રારંભ થશે. 

ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી જ આકાશી વાદળા ગોરંભાયા બાદ ઝરમર વરસાદ શરૂ થયો હતો. પરંતુ માત્ર અડધો કલાક બાદ વરસાદ રોકાઈ ગયો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0