વડોદરાના રાત્રિ બજારમાં ફરી એક વાર મારામારી થતાં ઉત્તેજના,યુવકને પટ્ટાથી મારતાં ઇજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વડોદરાઃ કારેલીબાગના રાત્રિબજારમાં ફરીએક વાર મારામારીનો બનાવ બનતાં ભારે ઉત્તેજના સર્જાઇ હતી.
ગોરવામાં રહેતા અને રાત્રિ બજારમાં ભેળની દુકાને કામ કરતા મો.હારૃન સમસુલ કમરખાને પોલીસને કહ્યું છે કે,તા.૮મીએ બપોરે હું ગોરવામાં મારા મિત્ર સમસાદખાનના હેરસલૂનમાં ગયો હતો ત્યારે ત્યાં બબલુ અને શેરા નામના બે યુવકો દારૃ ના નશામાં બકવાસ કરતા હતા.જેથી મેં મારા મિત્રને આવા લુખ્ખાઓને કેમ બેસાડે છે તેમ કહ્યું હતું.
What's Your Reaction?






