વડોદરાના ઉમા ચાર રસ્તા પાસે વકીલની કારનો કાચ તોડી લેપટોપની ચોરી

Vadodara Theft Case : વડોદરાના ઉમા ચાર રસ્તા પાસે કાર પાર્ક કરી એડવોકેટ શોરૂમમાં ચશ્મા લેવા ગયા હતા. તે દરમિયાન તસ્કરે તેમની કારનો કાચ તોડી લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચશ્મા લઈને પરત આવતા વકીલની કારનો કાચ તૂટેલો અને લેપટોપ ગાયબ હતું. જેથી તેઓએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.વડોદરામાં વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ઉપર વૈકુંઠ કોમ્પ્લેક્સમાં રહેતા દિપક સુરેશચંદ્ર ભગત વકીલાત કરે છે. 31 જુલાઈના રોજ  સવારના આશરે સવા અગ્યારેક વાગ્યાના સુમારે હું મારા ઘરેથી કાર લઈને ઉમા ચાર રસ્તા ખાતે આવ્યો હતો અને કાર પાર્ક કરી મારી કારને લોક મારી હું શો રૂમમા ચશ્મા લેવા ગયો હતો. તે દરમિયાન કોઈ ચોરી ડ્રાઇવરની સાઈડ નો કાચ તોડી કારમાં મૂકેલા લીનોવા કંપનીના લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચશ્મા લઈને વકીલ બહાર આવ્યા ત્યારે કારનો કાચ તૂટેલો હતો અને કારમાં મળી આવ્યું ન હતું. આસપાસમાં વકીલે શોધખોળ કરવા છતાં લેપટોપ ચોર નો કોઈ પતો લાગ્યો ન હતો.પરંતુ જે તે સમયે હું મારા કામમા વ્યસ્ત હોય ફરિયાદ આપવા આવી શકયો ન હતો. જેથી 11 ઓગસ્ટ ના રોજ લેપટોપ ચોર વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે.

વડોદરાના ઉમા ચાર રસ્તા પાસે વકીલની કારનો કાચ તોડી લેપટોપની ચોરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Theft Case : વડોદરાના ઉમા ચાર રસ્તા પાસે કાર પાર્ક કરી એડવોકેટ શોરૂમમાં ચશ્મા લેવા ગયા હતા. તે દરમિયાન તસ્કરે તેમની કારનો કાચ તોડી લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચશ્મા લઈને પરત આવતા વકીલની કારનો કાચ તૂટેલો અને લેપટોપ ગાયબ હતું. જેથી તેઓએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

વડોદરામાં વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ઉપર વૈકુંઠ કોમ્પ્લેક્સમાં રહેતા દિપક સુરેશચંદ્ર ભગત વકીલાત કરે છે. 31 જુલાઈના રોજ  સવારના આશરે સવા અગ્યારેક વાગ્યાના સુમારે હું મારા ઘરેથી કાર લઈને ઉમા ચાર રસ્તા ખાતે આવ્યો હતો અને કાર પાર્ક કરી મારી કારને લોક મારી હું શો રૂમમા ચશ્મા લેવા ગયો હતો. તે દરમિયાન કોઈ ચોરી ડ્રાઇવરની સાઈડ નો કાચ તોડી કારમાં મૂકેલા લીનોવા કંપનીના લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચશ્મા લઈને વકીલ બહાર આવ્યા ત્યારે કારનો કાચ તૂટેલો હતો અને કારમાં મળી આવ્યું ન હતું. આસપાસમાં વકીલે શોધખોળ કરવા છતાં લેપટોપ ચોર નો કોઈ પતો લાગ્યો ન હતો.પરંતુ જે તે સમયે હું મારા કામમા વ્યસ્ત હોય ફરિયાદ આપવા આવી શકયો ન હતો. જેથી 11 ઓગસ્ટ ના રોજ લેપટોપ ચોર વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે.