વડોદરા હાઇવે પરથી મળ્યો એક દુર્લભ 'આલ્બિનો કાચબો', કુતૂહલની સાથે ચિંતાનો વિષય

Aug 6, 2025 - 23:00
વડોદરા હાઇવે પરથી મળ્યો એક દુર્લભ 'આલ્બિનો કાચબો', કુતૂહલની સાથે ચિંતાનો વિષય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Baroda News : સામાન્ય રીતે લીલાશ પડતાં કે ભૂરા રંગના જોવા મળતાં કાચબાથી સાવ અલગ, સફેદ અને ગુલાબી આંખોવાળો એક દુર્લભ 'આલ્બિનો' કાચબો વડોદરા-હાઇવે પરથી મળી આવ્યો છે, જેણે સૌ કોઈમાં કુતૂહલ જગાડ્યું છે. આ કાચબાની ઓળખ 'બેબી ઇન્ડિયન ફ્લેપશેલ ટર્ટલ' (Lissemys Punctata) તરીકે થઈ છે.

આલ્બિનિઝમ શું છે?

આ દુર્લભ કાચબા અને આલ્બિનિઝમ અંગે વન્યજીવ પ્રેમી અને નિષ્ણાત રમેશ જી. યાઈશ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આલ્બિનિઝમ એ એક પ્રકારનું આનુવંશિક પરિવર્તન છે, જેના કારણે પ્રાણીઓના શરીરમાં મેલેનિન(રંગદ્રવ્ય)નું ઉત્પાદન થતું નથી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0