વડોદરા શહેર પોલીસે 4 કરોડ ઉપરાંતના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું

Jun 18, 2026 - 17:30
વડોદરા શહેર પોલીસે 4 કરોડ ઉપરાંતના દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Police : વડોદરા શહેર પોલીસે ફરી એકવાર આજે દારૂના મોટા જથ્થા ઉપર રોડરોલર ફેરવીને નાશ કર્યો હતો.

વડોદરા શહેર પોલીસ દ્વારા જુદા જદા 15 જેટલા પોલીસ સ્ટેશનમાં પકડવામાં આવેલા જુદી-જુદી બ્રાન્ડના દારૂનો નાશ કરવા માટે કોર્ટનો આદેશ મેળવવામાં આવ્યો હતો. 

આજે કોયલી ચેકપોસ્ટ નજીક પોલીસે રૂ.4 કરોડ ઉપરાંતની કિંમતનો દારૂ રસ્તા પર પાથરી તેના ઉપર રોડ રોલર ફેરવી દીધું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0