વડોદરા -વાસદ હાઈવે પર હીટ એન્ડ રનની ઘટના

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શહેર નજીક દશરથ પાસે બેકાબૂ કારે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા મહિલાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલકે નાસી છૂટવાનો પ્રયાસ કરી પીછો કરી રહેલ કારને પણ ટક્કર મારી નુકસાન પહોંચાડયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, આજે રાત્રે ૮ વાગ્યાની આસપાસ વડોદરા - વાસદ હાઈવે પર દશરથ નજીકના બ્રિજ પાસે વાસદથી વડોદરા તરફ આવી રહેલ જુનાગઢ પાર્સિંગની કારે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પત્નીનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જયારે પતિ અને બાળકને ઓછીવત્તી ઈજા પહોંચતા સદનસીબે તેમનો બચાવ થયો હતો.
What's Your Reaction?






