વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ

Jul 25, 2025 - 19:30
વડોદરા રેલવે ડિવિઝનના સ્ટેશનો પર કેશલેસ બુકિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Railway Station : વડોદરા રેલવે ડિવિઝનના પ્રતાપનગર સ્ટેશન 98 ટકા, અંકલેશ્વર સ્ટેશન 95.68 ટકા અને વડોદરા સ્ટેશન 62.14 ટકા સાથે ડિજિટલ લેન-દેનનો દર નોંધાયો હતો.

વડોદરા રેલવે ડિવિઝનના PRS (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) કાઉન્ટર પર કેશલેસ બુકિંગમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.

23 જુલાઈના રોજ, પ્રતાપનગર  સ્ટેશન 98% કેશલેસ લેન-દેન સાથે સમગ્ર મંડળમાં ટોચ પર સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0