વડોદરા: માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરી, તસ્કરના પરાક્રમથી પોલીસ દોડતી થઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara News: રાજ્યમાં ચોરી, લૂંટ સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વડોદરા શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ચોરો બેફામ બન્યા છે. હવે સુરક્ષિત ગણાતાં શહેરના ગીચ વિસ્તારોમાં પણ ચોરો દ્વારા હાથ ફેરો કરાયો હોવાની ઘટનાઓ બની રહી છે. જેમાં માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરીની ઘટનાની બનતાં પોલીસ દોડતી થઈ છે.
માંજલપુરના ધારાસભ્યના ઘર પાસે જ રહેતા તેમના ભત્રીજાના મકાનમાં ચોરી
મળતી માહિતી મુજબ, વડોદરમાં ચાર દિવસ પહેલા નાગરવાડા નવી ધરતી વિસ્તારમાં વહેલી સવારે સ્કૂટર ઉપર આવેલા ત્રણ ચોર મકાનમાંથી દાગીના અને રોકડ ચોરી ગયા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

