વડોદરા ગેસ કંપની દ્વારા ગેસ લાઇનનું શિફ્ટિંગ કરતા પુરવઠો બંધ કર્યો : 10,000 ગ્રાહકોને અસર

Vadodara Gas Line Work : વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં ડ્રેનેજ નાખવાની કામગીરી દરમિયાન નડતરરૂપ ગેસ લાઇન હોવાથી તેનું શિફ્ટિંગ કરવામાં આવતા ગેસનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જેને કારણે આજે વડોદરા શહેરના દાંડિયા બજાર માર્કેટ જયરત્ન બિલ્ડીંગ તેમજ આજુબાજુના વિસ્તારના 10,000 ગેસના ગ્રાહકોને સતત બે કલાક સુધી ગેસનો પુરવઠો મળી શક્યો ન હતો.વડોદરા શહેરમાં કેટલીક જગ્યાએ જૂની જર્જરિત થઈ ગયેલી ગેસ લાઈનો બદલવાની કારણે અવારનવાર લીકેજ થતા રહે છે. તેના સમારકામ માટે તાત્કાલિક ગેસ કંપની ગેસ પુરવઠો બંધ કરી કામગીરી કરતી હોય છે. તેના સ્થાને આ આજે વડોદરા કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની લાઇન નાખવાની કામગીરી કરવાની હોવાથી આજે ગેસ કંપની દ્વારા જેતલપુર વિસ્તારની ગેસ લાઇન શિફ્ટિંગ કરવામાં આવી હતી.

વડોદરા ગેસ કંપની દ્વારા ગેસ લાઇનનું શિફ્ટિંગ કરતા પુરવઠો બંધ કર્યો : 10,000 ગ્રાહકોને અસર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Vadodara Gas Line Work : વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં ડ્રેનેજ નાખવાની કામગીરી દરમિયાન નડતરરૂપ ગેસ લાઇન હોવાથી તેનું શિફ્ટિંગ કરવામાં આવતા ગેસનો પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જેને કારણે આજે વડોદરા શહેરના દાંડિયા બજાર માર્કેટ જયરત્ન બિલ્ડીંગ તેમજ આજુબાજુના વિસ્તારના 10,000 ગેસના ગ્રાહકોને સતત બે કલાક સુધી ગેસનો પુરવઠો મળી શક્યો ન હતો.

વડોદરા શહેરમાં કેટલીક જગ્યાએ જૂની જર્જરિત થઈ ગયેલી ગેસ લાઈનો બદલવાની કારણે અવારનવાર લીકેજ થતા રહે છે. તેના સમારકામ માટે તાત્કાલિક ગેસ કંપની ગેસ પુરવઠો બંધ કરી કામગીરી કરતી હોય છે. તેના સ્થાને આ આજે વડોદરા કોર્પોરેશન દ્વારા ડ્રેનેજની લાઇન નાખવાની કામગીરી કરવાની હોવાથી આજે ગેસ કંપની દ્વારા જેતલપુર વિસ્તારની ગેસ લાઇન શિફ્ટિંગ કરવામાં આવી હતી.