મહાકુંભમાં વિમાનથી જવું મોંઘું! અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું આસમાને, VHPએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

Ahmedabad To Prayagraj Flight Fare : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યાં છે. આ દરમિયાન અમદાવાદથી મહાકુંભ જવા પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું આસમાને પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ગુજરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિમાન ભાડામાં નિયંત્રણ લાદવા માટે અપીલ કરવામાં આવી છે. ફ્લાઈટના ભાડામાં ધરખમ વધારા અંગે VHPનો PM મોદીને પત્રપ્રયાગરાજ ખાતે ભવ્ય મહાકુંભમાં કરોડોની સંખ્યામાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે.

મહાકુંભમાં વિમાનથી જવું મોંઘું! અમદાવાદથી પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું આસમાને, VHPએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad

Ahmedabad To Prayagraj Flight Fare : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે. આ મેળામાં દેશ-વિદેશથી લોકો પહોંચી રહ્યાં છે. આ દરમિયાન અમદાવાદથી મહાકુંભ જવા પ્રયાગરાજની ફ્લાઈટનું ભાડું આસમાને પહોંચતા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ગુજરાત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિમાન ભાડામાં નિયંત્રણ લાદવા માટે અપીલ કરવામાં આવી છે. 

ફ્લાઈટના ભાડામાં ધરખમ વધારા અંગે VHPનો PM મોદીને પત્ર

પ્રયાગરાજ ખાતે ભવ્ય મહાકુંભમાં કરોડોની સંખ્યામાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે.