શરદ પૂનમની રાત્રીએ દૂધ પૌઆ અને ગરબા એટલે ધર્મ અને વિજ્ઞાનનો સંગમ

Sharad Purnima 2024 : સુરતીઓ ચંદની પડવો ઉજવશે તેના એક દિવસ પહેલા શરદ પૂનમની ઉજવણી થશે. શરદ પૂનમના દિવસે અનેક જગ્યાએ ગરબાના આયોજન સાથે દૂધ પૌઆનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. શરદપૂનમના દિવસે ગરબા સાથે દૂધ પૌઆની પ્રથા એટલે ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ રહેલો છે. શરદ ઋતુમાં થતા રોગને અટકાવવા માટે સાકરવાળું દૂધ અને પૌઆ ખાવા તથા પરસેવો થાય ત્યાં સુધી કસરત કરવી એ પ્રકારનું આયુર્વેદ કહે છે, જેના કારણે શરદ પૂનમમાં પણ દૂધ પૌઆ અને ગરબા રાખવામાં આવે છે કે તેની ભાગ્યે જ કોઈને ખબર હશે. સુરતમાં હાલ એક જ દિવસમાં એક કરતાં વધુ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમાં પણ ઋતુ બદલાય એટલે હવામાન બદલાય અને તેની સાથે જીવનશૈલી પણ બદલવાની જરૂર પડે.

શરદ પૂનમની રાત્રીએ દૂધ પૌઆ અને ગરબા એટલે ધર્મ અને વિજ્ઞાનનો સંગમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


Sharad Purnima 2024 : સુરતીઓ ચંદની પડવો ઉજવશે તેના એક દિવસ પહેલા શરદ પૂનમની ઉજવણી થશે. શરદ પૂનમના દિવસે અનેક જગ્યાએ ગરબાના આયોજન સાથે દૂધ પૌઆનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. શરદપૂનમના દિવસે ગરબા સાથે દૂધ પૌઆની પ્રથા એટલે ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ રહેલો છે. શરદ ઋતુમાં થતા રોગને અટકાવવા માટે સાકરવાળું દૂધ અને પૌઆ ખાવા તથા પરસેવો થાય ત્યાં સુધી કસરત કરવી એ પ્રકારનું આયુર્વેદ કહે છે, જેના કારણે શરદ પૂનમમાં પણ દૂધ પૌઆ અને ગરબા રાખવામાં આવે છે કે તેની ભાગ્યે જ કોઈને ખબર હશે. 

સુરતમાં હાલ એક જ દિવસમાં એક કરતાં વધુ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમાં પણ ઋતુ બદલાય એટલે હવામાન બદલાય અને તેની સાથે જીવનશૈલી પણ બદલવાની જરૂર પડે.