વડોદરા કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : મીઠાઈના ત્રણ નમૂના લીધા

Jul 24, 2025 - 18:30
વડોદરા કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : મીઠાઈના ત્રણ નમૂના લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Food Safety : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરી નમૂના લેવાની કામગીરી હાથ ધરી હતી. શહેરના કલાદર્શન ચા૨ રસ્તા વિસ્તા૨માં કલાપી સ્વીટ એન્ડ ફરસાણમાંથી સ્વીટ ખોયા, ઘી, કેસ૨પેંડાના ૩ નમુના લીધા હતા.

વાઘોડીયા રોડ પ૨  ન્યુ હેવન વિઘાલય અને હેમીલ્ટન (ઓલ્ડ મહેતા ગર્લ્સ હોસ્ટેલ)ની કેન્ટીનમાં તેમજ ઓમ સ્વીટ એન્ડ નમકીનમાં ઈન્સપેક્શન કર્યું હતું. દાંડીયાબજા૨ વિસ્તા૨માં  કેટ૨૨ અને ફુડ એકમ-શ્રી કચ્છી જૈન ભોજનાલયની સ્વચ્છતા બાબતની ફરિયાદ કોર્પોરેશનને મળી હતી. જેથી આ જગ્યાએ તથા ફુડ એન્ડ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું હતું. કમાટીબાગ વિસ્તા૨માં ગણેશ પાવભાજીમાંથી રાંધેલો ભાત વાસી તથા કલ૨વાળો મળી આવ્યો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0