વડાપ્રધાન મોદી ગુજરાતમાં: રોડ શૉ બાદ નિકોલમાં જનસભા, વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
PM Modi Road Show in Ahmedabad Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલમાં આયોજિત રોડ શૉ માટે રવાના થઈ ગયા છે. વડાપ્રધાન મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. વડાપ્રધાને નિકોલમાં રૂ. 5477 કરોડથી પણ વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યા બાદ જનસભા સંબોધિત કરી કરી રહ્યા છે.
PM મોદીનો રોડ શો લાઈવ :
What's Your Reaction?






