વખતપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘુસી જતાં બાળકનું મોત

Mar 26, 2026 - 08:30
વખતપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘુસી જતાં બાળકનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાયલા-ચોટીલા હાઈવે પર અકસ્માત

પરનાળા ગામનો પરિવાર શ્રીમંતનો પ્રસંગ પતાવી રાજકોટ પરત ફરી રહ્યો હતો ત્યારે કાળ આંબી ગયો ઃ પિતાની હાલત ગંભીર

સાયલા -  સાયલા-ચોટીલા હાઈવે પર વખતપર ગામના બોર્ડ પાસે આઇશર પાછળ બાઇક ઘુસી જતાં બાર વર્ષના બાળકનું મોત નિપજ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0