લોન આપવાના નામે 178 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર હાલોલની ખાનગી ફાઈનાન્સનો કર્મચારી પકડાયો

Feb 12, 2026 - 16:30
લોન આપવાના નામે 178 ગ્રાહકો સાથે ઠગાઈ કરનાર હાલોલની ખાનગી ફાઈનાન્સનો કર્મચારી પકડાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Fraud Case : હાલોલની ખાનગી ફાઈનાન્સ કંપનીના નામે લોન ઈચ્છુકો સાથે છેતરપિંડી કરનાર ફાઇનાન્સ કંપનીના કર્મચારીને દોઢ વર્ષ બાદ પોલીસી ઝડપી પાડ્યો છે.

હાલોલ આઇઆઇ એફએલ સમસ્થ ફાઇનાન્સ કંપનીના કર્મચારીએ 178 જણાને લોન અપાવવાના નામે રૂ.2.83 લાખ પડાવી લીધા હતા. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા કર્મચારીની તપાસ હાથ ધરાઈ હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0