લેડીઝ ચપ્પલના પાર્સલમાં દારૂની બોટલો... અમદાવાદના માધુપુરામાં PCBએ બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી પાડી

Mar 22, 2026 - 19:00
લેડીઝ ચપ્પલના પાર્સલમાં દારૂની બોટલો... અમદાવાદના માધુપુરામાં PCBએ બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી ઝડપી પાડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Liquor Smuggling In Ahmedabad: અમદાવાદમાં બૂટલેગરો ધરપકડથી બચવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે, પરંતુ PCBએ તેમની એક નવી ચાલાકીનો પર્દાફાશ કર્યો છે. માધુપુરા વિસ્તારમાં લેડીઝ ફૂટવેરના પાર્સલની આડમાં મંગાવવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.

પ્રેમ દરવાજા પાસે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં દરોડો

મળતી માહિતી અનુસાર, PCBની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે માધુપુરામાં પ્રેમ દરવાજા બહાર આવેલા 'પટેલ ગુડ્સ ફ્લાઈટ કેરિયર્સ'ના ગોડાઉનમાં શંકાસ્પદ પાર્સલ આવ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં લેડીઝ ચપ્પલના બોક્સ મળી આવ્યા હતા.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0