લગ્નના નામે રૂ.1.70 લાખની છેતરપિંડી કરનાર ગેંગના ચાર સાગરિત ઝડપાયા

- ખેડા જિલ્લાના કપડવંજના યુવક સાથે - અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા,પકડાયેલા આરોપી પાસેથી રોકડા રૂ. 20 હજાર જપ્ત કરાયારાજપીપળા : ખેડા જિલ્લાના કપડવંજના યુવક સાથે લગ્નના નામે રૂ.૧.૭૦ લાખની છેતરપિંડી કરી બે મહિનાથી પોલીસને ચકમો આપી ફરાર થયેલી ગેંગના સાગરીતોમાં ૧ મહિલા સહિત ૪ આરોપીઓને રાજપીપળા પોલીસને ઝડપી પાડયા  છે.

લગ્નના નામે રૂ.1.70 લાખની છેતરપિંડી કરનાર ગેંગના ચાર સાગરિત ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- ખેડા જિલ્લાના કપડવંજના યુવક સાથે 

- અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા,પકડાયેલા આરોપી પાસેથી રોકડા રૂ. 20 હજાર જપ્ત કરાયા

રાજપીપળા : ખેડા જિલ્લાના કપડવંજના યુવક સાથે લગ્નના નામે રૂ.૧.૭૦ લાખની છેતરપિંડી કરી બે મહિનાથી પોલીસને ચકમો આપી ફરાર થયેલી ગેંગના સાગરીતોમાં ૧ મહિલા સહિત ૪ આરોપીઓને રાજપીપળા પોલીસને ઝડપી પાડયા  છે.