સુરેન્દ્રનગરના થાનમાં બે કલાકમાં દોઢ અને ચોટીલામાં સવા ઈંચ વરસાદ

- અન્ય તાલુકાઓમાં પણ ધીમીધારેથી લઈ નોંધપાત્ર વરસાદ- ખેતરોમાં બચેલા પાક પર પણ પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના મુળી, ચોટીલા અને થાન તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો.હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેની અસરના પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અસહૃય ગરમી અને ઉકળાટ વચ્ચે અચાનક ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું.

સુરેન્દ્રનગરના થાનમાં બે કલાકમાં દોઢ અને ચોટીલામાં સવા ઈંચ વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- અન્ય તાલુકાઓમાં પણ ધીમીધારેથી લઈ નોંધપાત્ર વરસાદ

- ખેતરોમાં બચેલા પાક પર પણ પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી 

સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના મુળી, ચોટીલા અને થાન તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેની અસરના પગલે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અસહૃય ગરમી અને ઉકળાટ વચ્ચે અચાનક ગાજવીજ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું હતું.