રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, હવે ઉત્તર ગુજરાતમાં પણ થશે મેઘમહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
IMD Rain Forecast : રાજ્યમાં બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે બુધવારે (18 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 24 જૂન સુધી ભારેથી અતિભારે વરસાદને પગલે યલો-ઑરેન્જ જાહેર કર્યું છે, ત્યારે આવતીકાલે ગુરુવારે (19 જૂન) ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આજે 10 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે સાંજે 7 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ અને 41-61 કિ.મી.
What's Your Reaction?






