રાજ્યના મુખ્યમંત્રીની ભેટ-સોગાદોનું કરાયું ઇ-ઑક્શન, ત્રણ મહિનામાં રૂ.36 લાખનું વેચાણ, રકમ કન્યા કેળવણીમાં ખર્ચાશે
E-auction Of CM Gifts : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વર્ષ દરમિયાન મળતી ભેટની સાથે તોશાખાનામાં જમાં થયેલી ભેટની સોગાદોની હરાજી કરવામાં આવે છે અને તેના વેચાણમાંથી મળતી આવકમાં દીકરીઓના શિક્ષણ માટે આર્થિક સહાય કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકારના તોશાખાનામાં જમા થતી મુખ્યમંત્રીની ભેટ-સોગાદોનું ઇ-ઓક્શન માટે 2 ઓક્ટોબર, 2024માં પોર્ટલ લોન્ચ કર્યું હતું. જેમાં ત્રણ મહિનામાં 400થી વધુ વસ્તુઓ હરાજી માટે મુકવામાં આવી છે. મુખ્યમંત્રી ભેટ-સોગાદોનું ઓનલાઈન વેચાણરાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભેટમાં મળતી વસ્તુઓના વેચાણ માટે https://cmgujmemento.gujarat.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
E-auction Of CM Gifts : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વર્ષ દરમિયાન મળતી ભેટની સાથે તોશાખાનામાં જમાં થયેલી ભેટની સોગાદોની હરાજી કરવામાં આવે છે અને તેના વેચાણમાંથી મળતી આવકમાં દીકરીઓના શિક્ષણ માટે આર્થિક સહાય કરવામાં આવે છે, ત્યારે રાજ્ય સરકારના તોશાખાનામાં જમા થતી મુખ્યમંત્રીની ભેટ-સોગાદોનું ઇ-ઓક્શન માટે 2 ઓક્ટોબર, 2024માં પોર્ટલ લોન્ચ કર્યું હતું. જેમાં ત્રણ મહિનામાં 400થી વધુ વસ્તુઓ હરાજી માટે મુકવામાં આવી છે.
મુખ્યમંત્રી ભેટ-સોગાદોનું ઓનલાઈન વેચાણ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભેટમાં મળતી વસ્તુઓના વેચાણ માટે https://cmgujmemento.gujarat.