રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટના: એરપોર્ટ ફાટક પાસે કારચાલકે ચારને કચડ્યા, બેના મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Rajkot Hit-and-Run Case: રાજકોટના કાલાવાડ-જામનગર હાઈવે પર આવેલા નવા માર્કેટ યાર્ડ સામેની સ્વસ્તિક સોસાયટી નજીક એક હિટ એન્ડ રનની ઘટના બની છે. એરપોર્ટ ફાટક પાસે પૂરપાટ ઝડપે આવતી એક કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ચારથી વધુ લોકોને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં કારચાલકે બાઈક સવાર મુસાફરોને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બે લોકોના કરૂણ મોત થયા છે.
યુવક અને એક મહિલાનું ઘટના સ્થળે મોત
મળતી માહિતી અનુસાર, એક યુવક અને એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

