રાજકોટમાં મેયર પદે નેહલ શુક્લ જનરલ બોર્ડમાં સર્વાનુમતે ચૂંટાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છેલ્લી ઘડીએ ટિકિટ આપી, છેલ્લી કલાકમાં મેયર તરીકે પસંદગી : ડે.મેયર પદે વેસ્ટઝોનના દક્ષાબેન વસાણી અને સ્થાયી સમિતિ ચેરમેન પદે ઈસ્ટઝોનના પરેશ પીપળીયા ચૂંટાયા
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં 1973માં સ્થપાયેલ રાજકોટ મહાનગરપાલિકાની ઈ. 2026- 2031ની ટર્મના કોર્પોરેટરો ગત તા. 28-4-2026 ના ચૂંટાયેલા જાહેર થયાના એક માસ બાદ આજે ઈદની રજાના દિવસે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં યોજાયેલી ચૂંટણીમાં મેયર તરીકે 48 વર્ષીય ડો.નેહલ ચીમનભાઈ શુક્લ સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા હતા.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

