રાજકોટમાં ખરાબ રસ્તાઓ અને હેલ્મેટ ફરજિયાત સામે કોંગ્રેસ અને NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન

Aug 2, 2025 - 21:00
રાજકોટમાં ખરાબ રસ્તાઓ અને હેલ્મેટ ફરજિયાત સામે કોંગ્રેસ અને NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

NSUI and Congress Protest in Rajkot: રાજ્યભરમાં વરસાદને કારણે રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે, ત્યારે રાજકોટ પણ તેમાંથી બાકાત નથી. શહેરમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને રસ્તાઓ બિસ્માર બન્યા છે. આ પરિસ્થિતિમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે રાજકોટ શહેર કોંગ્રેસ અને NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

'કાળો કાયદો' ગણાવી વિરોધ

રાજકોટમાં 8 ઓગસ્ટથી હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0