વડોદરામાં વગર વરસાદે 10 ફૂટ પહોળો ભૂવો પડ્યોઃ સ્થાનિકોએ વિરોધના ભાગ રૂપે નારિયેળ વધેરી કર્યું સ્વાગત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Vadodara Pothole: વડોદરા શહેરના સતત ધમધમતા અકોટા-મુજમહુડા માર્ગ પર ફરી એક વખત વિશાળ ભૂવો પડવાની ઘટના સામે આવી છે, જેના પગલે વાહનવ્યવહારને તાત્કાલિક બંધ કરવો પડ્યો છે. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ, કોર્પોરેશન દ્વારા તાત્કાલિક બેરિકેડ લગાવી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે. જોકે, આ ભૂવાના કારણે સ્થાનિકોમાં રોષ ભરાયો છે અને રસ્તા પર આવી ભ્રષ્ટાચાર સામે વિરોધ નોંધાવાના ભાગરૂપે નારિયેળ વધારી ભૂવાનું સ્વાગત કર્યું હતું.
10 ફૂટ પહોળો ભૂવો પડ્યો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

