રાજકોટમાં કોરોનાથી પ્રથમ મોત, પ્રૌઢ દર્દીએ સ્પે. વોર્ડમાં દમ તોડયો

Jun 11, 2025 - 08:00
રાજકોટમાં કોરોનાથી પ્રથમ મોત, પ્રૌઢ દર્દીએ સ્પે. વોર્ડમાં દમ તોડયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- મોટી વય, જૂની બીમારી ઉપરાંત કોરોના થાય ત્યારે વધુ અસર

- શ્વાસોશ્વાસની તકલીફ થતા હોસ્પિટલે ખસેડાયા, એક વર્ષમાં બીપી,ડાયાબીટીસ હતું, કોરોના રસીના ત્રણ ડોઝ લીધા હતા

- રાજકોટમાં વધુ 9 અને જામનગરમાં વધુ 4 કેસો

- સિવિલના તબીબોને માસ્ક પહેરી સારવાર કરવા સૂચના

રાજકોટ: રાજકોટમાં આજે કોરોના દર્દીનું પ્રથમ  મૃત્યુ જાહેર થયું છે. સિવિલ હોસ્પિટલના સૂત્રો અનુસાર ગઈકાલે ૫૫ વર્ષના એક વૃધ્ધને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા અને કોવિડ પ્રોટોકોલ અનુસાર સારવાર શરુ કરાઈ હતી જેનું આજે મૃત્યુ નીપજ્યું છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0